ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની શું સ્થિતિ રહેશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની શું સ્થિતિ રહેશે?
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની શું સ્થિતિ રહેશે?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ વધવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં એક-બે દિવસનો ફેરફાર થયો છે.

શા માટે આ ફેરફાર થયો છે અને હવે કયા જિલ્લામાં આગામી દિવસો દરમિયાન વરસાદ વધશે અને કેટલો વરસાદ વધશે, તેના વિશે શું આગાહી છે?

ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો અને લોકો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યા છે અને જનજીવન મહદંશે રાબેતા મુજબ થઈ ગયું છે.

આ બધી માહિતી મેળવો આ વીડિયોમાં.

ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ વધવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં એક-બે દિવસનો ફેરફાર થયો છે.

ઇમેજ સ્રોત, imd

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન