સુરત: 'પોલીસ કસ્ટડીમાં માર મારવાથી મારા ભાઈનું મોત થયું,' પરિવારે શું આરોપ મૂક્યો?
સુરત: 'પોલીસ કસ્ટડીમાં માર મારવાથી મારા ભાઈનું મોત થયું,' પરિવારે શું આરોપ મૂક્યો?
પ્રકાશિત
સુરતમાં પોલીસ જાપ્તામાં રહેલા એક આરોપી યુવકના મોતથી સવાલ ઊભા થયા છે.
નરેશ પરમાર નામના આરોપી યુવકને પોલીસ ચોરી સહિતના આરોપસર ધરપકડ પછી સેશન્સ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ ગઈ હતી
જે દરમિયાન અચાનક આ યુવાન ઢળી પડ્યા અને તેનું મોત થઈ ગયું હતું. યુવકના પરિવારનો આરોપ છે કે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ કસ્ટડીમાં રાખી તેને ઢોર માર મારવામાં આવ્યો હતા જ્યારે પોલીસ આ આરોપોને નકારે છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



