મેરી કૉમે તેમનાં સંઘર્ષ, બૉક્સિંગ, નિવૃત્તિ અને ફિલ્મ વિશે શું જણાવ્યું?

મેરી કૉમે તેમનાં સંઘર્ષ, બૉક્સિંગ, નિવૃત્તિ અને ફિલ્મ વિશે શું જણાવ્યું?
પ્રકાશિત

ભારતીય બૉક્સિંગના મહિલા ખેલાડી તરીકે મેરી કૉમની સફર અતિશય લાંબી, પ્રેરણાદાયી અને સંઘર્ષભરી રહી છે.

તેમણે મહિલા તરીકે, માતા તરીકે અનેક પડકારોનો સામનો કરીને આ ક્ષેત્રમાં 20 વર્ષની લાંબી સફર ખેડી છે.

તેમની બૉક્સિંગની રમતથી કરોડો લોકોને પ્રેરણા મળે છે.

તેમણે તેમની ફિલ્મ વિશે અને જીવનમાં વેઠેલા સંઘર્ષ વિશે શું કહ્યું?

જુઓ તેમનો આ વિશેષ ઇન્ટરવ્યૂ...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.