‘આમિર ખાન અને મારો સંબંધ એટલો મજબૂત છે કે...' : કિરણ રાવ
‘આમિર ખાન અને મારો સંબંધ એટલો મજબૂત છે કે...' : કિરણ રાવ
પ્રકાશિત
"હું સ્ટોરીની શું માંગ છે એ જોઈને જ પાત્રની પસંદગી કરું છું. મારો કોઈ એવો હેતુ રહ્યો નથી કે હું નવી વ્યક્તિઓને સ્થાન આપું."
પોતાની ફિલ્મોનાં પાત્રો વિશે વાત કરતાં કિરણ રાવ આમ કહે છે.
અભિનેતા આમિર ખાન અને તેમનાં પૂર્વ પત્ની કિરણ રાવની ચર્ચા મીડિયામાં વારંવાર થતી હોય છે.
તેમણે બીબીસીને આપેલી વિશેષ મુલાકાતમાં તેમની અત્યાર સુધીની સફર વિશે વાત કરી હતી તથા આમિર ખાન સાથેના સંબંધો વિશે પણ તેઓ ખુલીને બોલ્યાં.
કેવી હતી તેમની કૉલેજથી ફિલ્મ નિર્માણ સુધીની સફર? તેમની યાત્રાના મહત્ત્વના પડાવો ક્યા છે?
વધુ જુઓ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images



