You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાનકડી ‘સોલર બૅગ’ કેવી રીતે વિદ્યાર્થિનીઓને શાળાએ આવવામાં મદદ કરે છે?
નાનકડી ‘સોલર બૅગ’ કેવી રીતે વિદ્યાર્થિનીઓને શાળાએ આવવામાં મદદ કરે છે?
પ્રકાશિત
સ્માર્ટ સિટી તો સાંભળ્યા હશે પણ એક બૅગ પણ સ્માર્ટ કેવી રીતે હોઈ શકે?
આફ્રિકન દેશ યુગાંડામાં બાળકીઓને સ્માર્ટ સોલર બૅગ આપવાની પહેલ શરૂ કરવામાં આવી છે.
આ બૅગમાં પિરિયડમાં વાપરી શકાય તેવા રિયૂઝેબલ પૅડ્સ આપવામાં આવે છે.
અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડતી આ સોલર બૅગ શું છે? જુઓ વીડિયોમાં...