You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : ભારત પર બનશે નવી સિસ્ટમ, ગુજરાતના હવામાનને શું અસર કરશે?
Gujarat Weather : ભારત પર બનશે નવી સિસ્ટમ, ગુજરાતના હવામાનને શું અસર કરશે?
પ્રકાશિત
ભારત પર નવી સિસ્ટમ આવી રહી છે, હાલ તો ગુજરાતમાં ગરમી પૂરજોશમાં વરસી રહી છેે પરંતુ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ દેખાઈ રહ્યું છે.
આ વીડિયોમાં જાણો કે કયા વિસ્તારોમાં વાદળો છવાશે અને શું કોઈ હવામાન પલટાની કે કમોસમી વરસાદની આગાહી તો નથી.
વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ