બંગાળની ખાડીની સિસ્ટમ લાવશે વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓથી થશે વરસાદની શરૂઆત
બંગાળની ખાડીની સિસ્ટમ લાવશે વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓથી થશે વરસાદની શરૂઆત

પ્રકાશિત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા થોડા દિવસમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાશે.
કઈ સિસ્ટમ બની રહી છે જેની અસર થશે અને ગુજરાતના કયા જિલ્લાઓથી વરસાદની શરુઆત થશે એની માહિતી અમારા આ ખાસ વેધર બુલેટિનમાં.
વીડિયો- દીપક ચુડાસમા/સુમિત વૈદ