ગુજરાતમાં ફરીથી હવામાન પલટાશે, ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે?

ગુજરાતમાં ફરીથી હવામાન પલટાશે, ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ આગળ વધીને મજબૂત બને તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ ડીપ્રેશન બનશે અને દક્ષિણ ભારતના વિસ્તારને સીધી અસર કરશે. આ સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચે એવી શક્યતા છે. તો ગુજરાતમાં આ તેના કારણે વરસાદ પડશે?

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.