નર્મદા પૂર: કિનારા પરના ગામનાં ખેતર હજુ પાણીમાં ગરકાવ, લોકોને લાખો રૂપિયાનું નુકસાન

વીડિયો કૅપ્શન, કિનારા પરના મંગલેશ્વર ગામનાં ખેતર હજુ પાણીમાં ગરકાવ, લોકોને લાખો રૂપિયાનું નુકસાન
નર્મદા પૂર: કિનારા પરના ગામનાં ખેતર હજુ પાણીમાં ગરકાવ, લોકોને લાખો રૂપિયાનું નુકસાન
મહિલા
પ્રકાશિત

નર્મદા નદીના કિનારા પર આવેલા મંગલેશ્વર ગામમાં રહેતા અલકાબહેન પ્રજાપતિ પોતાના બરબાદ થઈ ગયેલા ખેતરને જોઈને નિસાસા નાખી રહ્યા છે.

પૂર આવ્યાને 15 દિવસ ઉપર થયા છતાં તેમના ખેતરમાંથી હજુ પાણી ઓસર્યા નથી. જ્યારે પૂર આવ્યું ત્યારે તેમના ખેતરમાં માણસ ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું હતું.

આ પૂર બરબાદીના નિશાન છોડી ગયું છે.

વીડિયો: અહેવાલ - સાજીદ પટેલ/ઍડિટ- સુમિત વૈદ

રેડ લાઇન
રેડ લાઇન