ગુજરાત : અહીં ડ્રોન દ્વારા વસ્તુ નહીં, 'જીવન' ડિલિવર થાય છે
ગુજરાત : અહીં ડ્રોન દ્વારા વસ્તુ નહીં, 'જીવન' ડિલિવર થાય છે
પ્રકાશિત
ડ્રોનના અલગ-અલગ ઉપયોગ તમે જોયા હશે, હવે ડ્રોન દ્વારા બલ્ડબૅંકમાંથી બ્લડ ડિલિવર થઈ રહ્યું છે.
હાલોલ અને ઘોઘંબા ખાતે બ્લડબૅંક અને હૉસ્પિટલના આ નવા પ્રયોગથી ડ્રોન દ્વારા બ્લડ ડિલિવરી કરવામાં આવી રહી છે.
આ માટે વિશેષ ડ્રોન વસાવવામાં આવ્યું છે, જે 30 કિલોમીટર જેટલુ અંતર કાપે છે ઉપરાંત તેમા અનેક બીજી ખાસિયતો પણ છે.
ડૉક્ટર્સનો દાવો છે કે ડ્રોનની વ્યવસ્થાને કારણે અનેક જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



