એ હિંમતવાન યુવતીઓ જેમને છે સાપ પકડવાનો શોખ
એ હિંમતવાન યુવતીઓ જેમને છે સાપ પકડવાનો શોખ
પ્રકાશિત
ભલભલાના પરસેવા છોડાવી દેતો સાપ જોઈને નાસી છૂટવાની પ્રતિક્રિયાનેય સ્વાભાવિક માની લેવાય છે.
પરંતુ જો કોઈ તમને કહે કે તેને સાપ પકડવા ગમે છે તો?
વિચિત્ર લાગે ને? અને કદાચ ગભરાવનારું પણ.
પરંતુ આ વાત વિચિત્ર હોવા છતાં સત્ય છે.
પાછલાં દસ વર્ષથી સાપ રૅસ્ક્યૂ કરતા લખનૌના આદિત્ય તિવારીની ટીમમાં આવી જ બે હિંમતવાની યુવતીઓ છે. નામ છે દેવયાની અને પ્રાચી.
અતિ મુશ્કેલ અને બિહામણું એવું આ કામ તેમને મન રસપ્રદ કેમ છે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.






