You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather Update : ગુજરાતમાં હવે વરસાદ અટકશે? ક્યારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે?
Gujarat Weather Update : ગુજરાતમાં હવે વરસાદ અટકશે? ક્યારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે?
પ્રકાશિત
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે તેનું પ્રમાણ ઘટશે અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં વરસાદ થશે.
9 જુલાઈ સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના છે. ત્યારે જાણીએ હવે વરસાદને લઈને ગુજરાતમાં શું છે આગાહી?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - આમરા આમીર