You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઘરે ઘરેથી ભંગાર ભેગો કરીને આ ભાઈ કેવી રીતે બાળકોના અભ્યાસની જરૂરિયાત પૂરી કરે છે?
ઘરે ઘરેથી ભંગાર ભેગો કરીને આ ભાઈ કેવી રીતે બાળકોના અભ્યાસની જરૂરિયાત પૂરી કરે છે?
પ્રકાશિત
પાકિસ્તાનના હૈદરાબાદમાં આ ભાઈ લોકોના ઘરે ઘરે જઈને ભંગાર ભેગો કરે છે. જેથી તેઓ જરૂરિયાતમંદ બાળકોને તેઓ અભ્યાસમાં મદદ કરી શકે.
તેમના જણાવ્યા અનુસાર તેમને 10 કિલો ભંગારમાંથી સરેરાશ 1000 પાકિસ્તાની રૂપિયા મળે છે. જ્યારે બીજી તરફ એક બાળકને મહિનામાં સરેરાશ ત્રણથી ચાર પેન્સિલ અને પાંચેક નોટબુકની જરૂર પડે છે.
તેઓ સ્વેચ્છાએ ભંગાર એકઠો કરે છે અને તેમાંથી મળતા પૈસાથી બાળકોને સ્ટેશનરી આપે છે.
તેના માટે દર મહિને તેઓ અંદાજે 100 ઘરમાંથી કચરો એકઠો કરે છે.
કેવી રીતે તેમને આ વિચાર આવ્યો અને કેવી રીતે તેઓ કામ કરી રહ્યા છે?
વધુ જુઓ આ વીડિયોમાં...