ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા, કયા-કયા જિલ્લા પર માવઠાનો ખતરો?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. તો કયા-કયા જિલ્લા પર માવઠાનો ખતરો છે?
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા, કયા-કયા જિલ્લા પર માવઠાનો ખતરો?
ગુજરાત વાતાવરણ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

તો કયા-કયા જિલ્લા પર માવઠાન ખતરો છે. આ ઉપરાંત ગુજરાતના અનેક વિસ્તારોમાં ઉનાળાની સીઝન શરૂ થતા પહેલા જ ગરમીએ લોકોને અકળાવ્યા છે.

તો આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ ગુજરાતમાં કેવું રહેશે અને કયા વિસ્તારોમાં ગરમી વધવાની સંભાવના છે

જુઓ વીડિયો.

Redline
Redline