ગુજરાતમાં વરસાદ ઘટશે કે વધશે? શું છે આગાહી?
ગુજરાતમાં વરસાદ ઘટશે કે વધશે? શું છે આગાહી?
પ્રકાશિત
આજથી ગુજરાતમાં વરસાદનું ચિત્ર બદલાશે. બંગાળની ખાડી પાસે બનેલી સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાનથી પાકિસ્તાન નજીક પહોંચી નબળી પડી છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. ગુજરાતના ચોમાસાને તેની શું અસર થશે જણાવી રહ્યા છે દીપક ચુડાસમા...
ઍડિટ - સુમિત વૈદ

ઇમેજ સ્રોત, Getty Images



