કચરામાં ફેંકાયેલાં ઇન્જેક્શન લોકોને કેવી રીતે બીમાર બનાવી રહ્યાં છે?
કચરામાં ફેંકાયેલાં ઇન્જેક્શન લોકોને કેવી રીતે બીમાર બનાવી રહ્યાં છે?
પ્રકાશિત
આપણા ઘર અને હૉસ્પિટલ્સમાં વપરાતી આ વસ્તુઓથી કેટલાક લોકોને જોખમી બિમારીઓ પણ થઈ શકે છે.
લોકોના ઘરમાંથી આવેલા કચરાની સાથોસાથ આ ઢગલામાં બાયો મેડિકલ વેસ્ટ પણ છે. કેવી રીતે તે લોકોનું જીવન જોખમમાં મૂકે છે જુઓ આ વીડિયોમાં
રિપોર્ટર – શિલ્પા ઠાકુર
કૅમેરા-ઍડિટ- શાદ મિદ્દાત
ઍક્ઝિક્યુટિવ ઍડિટર – નીતિન શ્રીવાસ્તવ
કમિશનિંગ ઍડિટર્સ – સરોજસિંહ,વિનીત ખરે

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



