અમદાવાદના યુવકે ઉત્તરાયણ માટે બનાવેલ કિટ કેમ બની ચર્ચાનો મુદ્દો?

અમદાવાદના યુવકે ઉત્તરાયણ માટે બનાવેલ કિટ કેમ બની ચર્ચાનો મુદ્દો?
પ્રકાશિત

પતંગિયુ, આ નામ છે ઉત્તરાયણ કિટનું.

જેમાં પતંગ-દોરીથી લઈ ગુંદરપટ્ટી, આંગળીઓને રક્ષણ આપવા માટેનાં સાધનો, પીપુડાં, ચશ્માં વગેરે સમાવિષ્ટ છે.

કેટલાક લોકો પાસે ઉત્તરાયણના તહેવારને ઊજવવા અલગ અલગ વસ્તુઓ ખરીદવાનો સમય નથી હોતો ત્યારે એક કિટમાં એક જ જગ્યા પર એક સાથે આ બધો જ સામાન મળી જાય તો?

ઉત્તરાયણના તહેવારની મજા બેવડાઈ જાય કે નહીં?

ક્યાં મળે છે ગુજરાતમાં આવી કિટ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતી આ ખાસ રજૂઆત.