You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં આ દંપતીએ 'મની હાઇસ્ટ'ની સ્ટાઇલથી મેળવી બિઝનેસમાં સફળતા
સુરતની મહિલાએ પતિ સાથે મળીને હટકે બિઝનેસ શરૂ કર્યો છે, આ બિઝનેસથી તેઓ લાખો રૂપિયા કમાય છે.
સુરતના ભાવિન ભટ્ટનું પહેલાથી રસોઈનો શોખ હતો, એટલે તેમણે એ શોખને વ્યવસાય સાથે જોડવાનો પ્રયાસ કર્યો અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યા હતા.
મારા પિતા પાસે ઘણી સારી બિઝનેસ ઓપર્ચ્યુનિટી આવી હતી, તો એ બિઝનેસ માટે ભાવિન ભટ્ટે બૅન્કમાંથી લૉન લીધી હતી, પરંતુ એ સમયે કોરોનાના કારણે તેમનો બિઝનેસ બંધ થઈ ગયો હતો.
બિઝનેસ બંધ થઈ જવાથી તેમને ધરની વસ્તુઓ વેચવી પડી હતી અને લૉનની પણ ચુકવવાની બાકી હતી.
તેમ છતાં નાસિપાસ થયા વિના તેમનાં પત્ની સાથે મળીને તેમણે એક અનોખા આઇડિયાને અમલમાં મૂક્યો અને પછી થઈ સફળતાની શરૂઆત. કેવી રીતે? એ જુઓ આ વીડિયોમાં...