ગુજરાતમાં શિયાળામાં વરસાદની આગાહી, કયારથી અને કેટલા દિવસ પછી પલટાશે હવામાન?

ગુજરાતમાં શિયાળામાં વરસાદની આગાહી, કયારથી અને કેટલા દિવસ પછી પલટાશે હવામાન?
પ્રકાશિત

ગુજરાતમાં પડી રહેલી હળવી ઠંડી એકવારના કમોસમી વરસાદ પછી કડકડતી ઠંડીમાં બદલાઈ જશે.

હવામાનવિભાગની આગાહી પ્રમાણે 23 નવેમ્બરે વાતાવરણ સૂકું રહેશે. પરંતુ 24 નવેમ્બરે વાતાવરણમાં પલ્ટો આવશે અને છૂટ્ટાછવાયા વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 25 તારીખે વરસાદ પડી શકે છે.

આમ આખા ગુજરાતમાં વિવિધ સમયે વરસાદી માહોલ જામ્યા પછી 28 નવેમ્બર આસપાસ ઠંડી વધવાની શરૂઆત થશે.

વિસ્તારથી વાંચવા માટે અહીં ક્લિક કરો -