You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર મજબૂત સિસ્ટમની અસર, ઘણાં રાજ્યોમાં વરસાદ શરૂ, ગુજરાતમાં વરસાદની શું છે આગાહી?
ભારત પર મજબૂત સિસ્ટમની અસર, ઘણાં રાજ્યોમાં વરસાદ શરૂ, ગુજરાતમાં વરસાદની શું છે આગાહી?
પ્રકાશિત
ઉત્તર ભારતમાં અનેક વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષાને કારણે હવામાનમાં પલટો આવી રહ્યો છે. ભારત ઉપર આવેલી એક મજબૂત સિસ્ટમને કારણે અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
ઉત્તર ભારતના રાજ્યો સહિત ગુજરાતમાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે.
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઈ જાય તેવી સંભાવના છે. પરંતુ શું ગુજરાતમાં વરસાદ પડશે?
હવામાન વિભાગે ગુજરાત માટે શું આગાહી કરી? ક્યારથી પવનની ગતિ વધશે અને વાતાવરણમાં પલટો આવશે?
વધુ જાણો આ વીડિયોમાં... (વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો)