ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસર થશે, આગામી દિવસોમાં ગરમી કેવી પડશે?
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસર થશે, આગામી દિવસોમાં ગરમી કેવી પડશે?
પ્રકાશિત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની સાથે વાદળો પણ ખેંચાઈ આવ્યાં છે.
જેના કારણે ઉત્તર ભારત અને રાજસ્થાનની ઉપર ગાઢ વાદળો પસાર થઈ રહ્યાં છે. જે વરસાદના અણસાર આપે છે.
ઉત્તર ગુજરાતમાં પણ શુક્રવારે અને શનિવારે 'ઊંચાં વાદળો' જોવાં મળી રહ્યાં છે. ઉત્તર ગુજરાત તથા કચ્છમાં ભારે પવન જોવા મળશે.
શું તેના કારણે ઉત્તર ગુજરાત તથા અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



