બે ગેંડા વચ્ચે થઈ ભયંકર લડાઈ

બે ગેંડા વચ્ચે થઈ ભયંકર લડાઈ
પ્રકાશિત

રસ્તા પરના બજારની વચ્ચે બે ગેંડા વચ્ચે ચાલી આવી ભયંકર લડાઈનો વીડિયો વાઇરલ થયો છે.

નેપાળના ચિતવન જિલ્લામાં આવેલા પિકનિક સ્પૉટ સૌરાહાના રસ્તા પરના બજારની વચ્ચે બે ગેંડાઓ વચ્ચે આવી લડાઈ જામી.

આ ગેંડા એક રહેણાક વિસ્તારમાં ઘૂસી ગયા હતા એ પણ રાપ્તી નદીને ઓળંગીને. ચિતવન નૅશનલ પાર્કમાં 694 રાઇનો આવેલા છે.