ગુજરાતમાં અહીં 2થી 6 કરોડની કિંમતનાં વહાણ કેવી રીતે બને છે?

ગુજરાતમાં અહીં 2થી 6 કરોડની કિંમતનાં વહાણ કેવી રીતે બને છે?
પ્રકાશિત

દરિયામાં માલસામાનની હેરફેર માટે વપરાતાં મોટાં વહાણોનું ઉત્પાદન ગુજરાતના સલાયામાં થાય છે.

અહીં ઉત્પાદિત થતાં વહાણોની કિંમત બે કરોડથી લઈને છ કરોડ સુધીની હોય છે.

જુઓ તે કેવી રીતે બને છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન