You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના દરિયાકાંઠે નવેમ્બરમાં શું હલચલ થશે? આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે?
ગુજરાતના દરિયાકાંઠે નવેમ્બરમાં શું હલચલ થશે? આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે?
પ્રકાશિત
થોડા દિવસો પહેલાં વરસેલા કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતો માટે આફત સર્જી હતી. જોકે, એ બાદ થોડા દિવસ સુધી વરસાદે વિરામ લીધો હતો.
હવે તો પાછલા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જોકે, ફરી એક વાર હવામાન વિભાગે ગુજરાતના હવામાન સંદર્ભે આગાહી જાહેર કરી છે.
હવામાન વિભાગના લાંબા ગાળાના બુલેટિન પ્રમાણે નવેમ્બર મહિનામાં રાજ્યમાં વરસાદની શું આગાહી છે? ગુજરાતના દરિયાકાંઠે શું હલચલ જોવા મળશે? એ જુઓ આજના વેધર વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન