ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી છે? ઠંડીની શરૂઆત ક્યારથી થશે?

ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી છે? ઠંડીની શરૂઆત ક્યારથી થશે?
પ્રકાશિત

ગુજરાતમાં પવનની દિશામાં બદલાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે.

ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તેમ છતાં ગુજરાતમાં ઘણા ભાગો હજુ જોઈએ તેવી ઠંડી શરૂ નથી થઈ.

હવે એ જાણીએ ગુજરાતમાં ગરમી ઓછી ક્યારે થશે અને ઠંડીની શરૂઆત ક્યારે થશે? તેમજ વરસાદને લઈને કોઈ આગાહી છે?

વીડિયો : દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.