સુરતમાં જાહેરમાં હત્યા, યુવતીનું સ્ક્રૂડ્રાઇવરના ઘા, પથ્થર મારી હત્યા, શું છે મામલો?

વીડિયો કૅપ્શન, સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા, છોકરીને બચાવવા ગયેલાં દાદીએ ઘટના વિશે શું કહ્યું?
સુરતમાં જાહેરમાં હત્યા, યુવતીનું સ્ક્રૂડ્રાઇવરના ઘા, પથ્થર મારી હત્યા, શું છે મામલો?
પ્રકાશિત

સુરતનાં સચીન જીઆઇડીસી વિસ્તારમાં થયેલી એક ઘટનાએ લોકોને ગ્રીષ્મા કેસની ફરીથી યાદ અપાવી છે.

આ ઘટનામાં 20 વર્ષીય યુવતીની પાડોશમાં જ રહેતા યુવકે યુવતીનું સ્ક્રૂડ્રાઇવરના ઘા, પથ્થર મારીને મૃત્યુ નિપજાવ્યું છે.

બીબીસીના સહયોગી રૂપેશ સોનવણે અનુસાર યુવતીનાં ભાભી અને પાડોશીનું કહેવું છે કે તેમણે બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હુમલો કરનાર યુવકે તેમને હડસેલી દીધાં.

જુઓ, સમગ્ર મામલાનો તલસ્પર્શી અહેવાલ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

વીડિયો- રુપેશ સોનવણે/ પ્રીત ગરાલા

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન