રૅપ સૉંગથી મહિલાઓમાં જાગૃતિ લાવતી ગામડાની યુવતીની કહાણી
રૅપ સૉંગથી મહિલાઓમાં જાગૃતિ લાવતી ગામડાની યુવતીની કહાણી
પ્રકાશિત
પાકિસ્તાનમાં ઉરુજ ફાતિમા મહિલાઓમાં પીરિયડ્સ સહિતના મુદ્દે જાગૃતિ લાવી રહ્યાં છે.
સિંધી છોકરીના સ્ટેજ નામથી તેઓ રૅપ કરે છે. તેમની સાથે તેમના ભાઈ પણ રૅપ કરે છે.
ભારતની રૅપરથી તેઓ પ્રરિત થયાં છે. મહિલાઓના અધિકારો અને મુદ્દાઓ વિશે પણ તેઓ જાગૃતિ લાવવા રૅપ કરે છે.
જુઓ તેમની કહાણી.






