પાકિસ્તાનમાં લોકોને ખાવાનાં ફાંફાં, લોટ માટે પડાપડી

પાકિસ્તાનમાં લોકોને ખાવાનાં ફાંફાં, લોટ માટે પડાપડી
પ્રકાશિત

આ પડાપડીનાં દૃશ્યો પાકિસ્તાનનાં છે અને પાકિસ્તાનમાં લોકો ઠેર ઠેર સરકારી ખાદ્ય વિતરણ કરતી દુકાનોની બહાર ધક્કામુક્કી કરી રહ્યાં છે.

ઘણી જગ્યાએ તો જેવી વાત ફેલાઈ કે અહીં કશુંક મફત મળે છે કે ત્યાં લોકો ધસી પડે છે.

પાકિસ્તાનમાં હાલમાં આર્થિક સ્થિતિ ડામાડોળ છે અને લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા ફાંફાં પડી રહ્યા છે.

લોકો અહીં કેવી હાલતમાં જીવી રહ્યા છે, જુઓ વીડિયો.