આ સમૂહલગ્ન જોઈને તમને નહીં લાગે તેનું આયોજન પાકિસ્તાનમાં થયું છે
આ સમૂહલગ્ન જોઈને તમને નહીં લાગે તેનું આયોજન પાકિસ્તાનમાં થયું છે
પ્રકાશિત
ગરબે ઘૂમતી મહિલાઓ, હિંદુ રિત-રિવાજથી થતાં લગ્ન, હર્ષોલ્લાસનો માહોલ આ દૃશ્યો જોઈને આ બધું ભારત કે ગુજરાતમાં ક્યાંક બની રહ્યું હોવાનો આભાસ જરૂર થઈ શકે.
પરંતુ કંઈક આવાં જ દૃશ્ય ત્યારે જોવા મળ્યાં હતાં જ્યારે પાકિસ્તાનમાં હિંદુ સમાજનાં સમૂહલગ્ન આયોજિત કરાયાં હતાં. જેમાં કેટલાંક ગુજરાતી યુવક-યુવતીનાં પણ લગ્ન થયાં હતાં.
પાકિસ્તાનના કરાંચીમાં હિંદુ યુવક-યુવતીનાં લગ્ન જોઈને એ કળવું મુશ્કેલ છે કે આ લગ્નો પાકિસ્તાનમાં થઈ રહ્યાં છે. જુઓ આ અનોખાં લગ્ન, માત્રી બીબીસી ગુજરાતી સાથે.






