માથાથી જોડાયેલી ટ્વિન્સ બહેનોને AIની મદદથી મળ્યું નવું જીવન
માથાથી જોડાયેલી ટ્વિન્સ બહેનોને AIની મદદથી મળ્યું નવું જીવન
પ્રકાશિત
નાઇજીરિયામાં એક અનોખી ઘટના સામે આવી છે.
નાઇજીરિયાની બે વર્ષની ટ્વિન્સ મર્સી અને ગુડનેસ જન્મથી જ માથાના ભાગે એકબીજાં સાથે જોડાયેલી હતી.
જેમને ઓગમેન્ટેડ રિયાલિટી અને મિક્સ્ડ રિયાલિટી જેવી ટૅક્નૉલૉજીની મદદથી સફળતાપૂર્વક ઑપરેશન કરી અલગ કરાઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



