You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
75,000 વર્ષ પહેલાં મહિલાઓનો ચહેરો કેવો દેખાતો હતો?
75,000 વર્ષ પહેલાં મહિલાઓનો ચહેરો કેવો દેખાતો હતો?
પ્રકાશિત
જો તમને 75,000 વર્ષ પહેલાં આપણા સૌથી નજીકના માનવીય સંબંધીઓને મળવાનો મોકો મળે તો કેવું લાગશે?
નિએન્ડરથલ મહિલાઓ જો આજે જીવતી હોત તો કેવી દેખાતી હોત એનું વૈજ્ઞાનિકોએ પુનર્નિર્માણ કરીને એક થ્રીડી મૉડલ તૈયાર કર્યું છે.
તેનો આધાર એક ખોપડીના તૂટેલા અને ચપટા અવશેષો છે, જેના હાડકાં એટલાં નરમ હતાં કે જાણે ચામાં ડુબાડેલાં બિસ્કિટ હોય.
શોધકર્તાઓ કઈ રીતે અહીં સુધી પહોંચ્યાં? મહિલાનો ચહેરો કેવો દેખાય છે?
વધુ જુઓ આ વીડિયોમાં...