ગુજરાતમાંથી હવે વરસાદ વિદાય લેશે? આવનારા દિવસો માટે હવામાન વિભાગે શું અનુમાન કર્યું?
ગુજરાતમાંથી હવે વરસાદ વિદાય લેશે? આવનારા દિવસો માટે હવામાન વિભાગે શું અનુમાન કર્યું?
પ્રકાશિત
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતમાં આ વર્ષે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને કેટલાક જિલ્લામાં પણ પૂર આવ્યાં હતાં.
તો હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે.
હવામાન વિભાગની આગાહી આ વિશે શું છે એની વિગતવાર ચર્ચા અને નકશાની મદદથી સરળ ભાષામાં સમજણ માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ વીડિયો.
અહેવાલ - દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



