Surat: 172 વર્ષ પહેલાં ગુજરાતની પહેલી કન્યાશાળા કેવી રીતે સ્થપાઈ હતી?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
Surat: 172 વર્ષ પહેલાં ગુજરાતની પહેલી કન્યાશાળા કેવી રીતે સ્થપાઈ હતી?
પ્રકાશિત

શહેરના ગોપીપુરા વિસ્તારમાં એક એવી ઇમારત છે જો ગુજરાતના ઇતિહાસમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આ ઇમારત એક શાળા છે જે આજથી 172 વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવી હતી. આ શાળા છે ગુજરતાની પ્રથમ કન્યા ગુજરાતમાં જે આજે પણ દીકરીઓનાં જીવનમાં શિક્ષણની જ્યોત પ્રકટાવી રહી છે.

15થી 20 વિદ્યાર્થીનીઓથી શરૂ થયેલી શાળા અત્યાર સુધીમાં હજારો છોકરીઓને શિક્ષણ આપી ચૂકી છે. જુઓ શાળાના ભવ્ય ઇતિહાસ વિશે આ વીડિયો અહેવાલમાં...

સુરતની સૌથી પહેલી કન્યાશાળાની કહાણી
ઇમેજ કૅપ્શન, સુરતની સૌથી પહેલી કન્યાશાળાની કહાણી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.