દિલ્હી: કૉક્રોચ પાર્ટીના સમર્થનમાં લોકો શું લઈને પહોંચ્યા?

વીડિયો કૅપ્શન, દિલ્હી: કૉક્રોચ પાર્ટીના સમર્થનમાં લોકો શું લઈને પહોંચ્યા?
દિલ્હી: કૉક્રોચ પાર્ટીના સમર્થનમાં લોકો શું લઈને પહોંચ્યા?
પ્રકાશિત

'કૉક્રોચ ઇઝ બૅક' નામના ઍક્સ હૅન્ડલે પર જણાવાયું છે કે, "દિલ્હી પોલીસે જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી આપી દીધી છે. હવે આપણે સીધા જ જંતર-મંતર પર ભેગા થઈ શકીએ છીએ અને પહેલાંની યોજના મુજબ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી."

હાલમાં જંતર-મંતર પર સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યાં યુવાઓની ભીડ પણ છે અને હજુ પણ તેમની સંખ્યા વધતી દેખાઈ રહી છે.

બીબીસી ગુજરાતી,  દિલ્હી: કૉક્રોચ પાર્ટીના સમર્થનમાં લોકો શું લઈને પહોંચ્યા?

ઇમેજ સ્રોત, shyam baxi/bbc

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન