ગુજરાત : મેળામાં ખોવાઈ ગયેલાં અને હવે 'મોતના કૂવા'માં સ્ટંટ કરતાં સલમાની કહાણી
ગુજરાત : મેળામાં ખોવાઈ ગયેલાં અને હવે 'મોતના કૂવા'માં સ્ટંટ કરતાં સલમાની કહાણી
પ્રકાશિત
પરંપરાગત લોકમેળામાં બાઇક અને મોટરકારના સ્ટંટ આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. જીવ સટોસટની આ રમતને 'મોતના કૂવા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
લોકો મેળામાં પોતાના પરિવાર સાથે આ ખેલને માણે છે, પરંતુ મેળામાં ક્યારેક પરિવારો વિખૂટા પણ પડી જતા હોય છે.
આવી જ એક વ્યક્તિ છે સલમા. તેઓ સાત વર્ષની ઉંમરે મેળામાં પરિવારથી વિખૂટાં પડી ગયાં હતાં. એ પછી તેઓ મહારાષ્ટ્રથી ગુજરાત આવ્યાં.
જે મેળામાં તેમને દર્દ મળ્યું, તે મેળામાં તેઓ કેવી રીતે લોકોનું મનોરંજન કરે છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



