ગુજરાતમાં જેના કારણે શિયાળો આવે છે અને માવઠાં થાય છે એ સિસ્ટમ શું છે?

ગુજરાતમાં જેના કારણે શિયાળો આવે છે અને માવઠાં થાય છે એ સિસ્ટમ શું છે?
પ્રકાશિત

નવેમ્બર મહિનાના મધ્યભાગથી દિવસ દરમિયાન ઠંડી વધવા લાગશે, તેના માટે ઉત્તર ભારત પરથી આવતા પવન પણ જવાબદાર હોય છે.

જો તમે હવામાનના સમાચાર ધ્યાનથી સાંભળતા હશો તો તમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામનો શબ્દ વારંવાર સાંભળવા મળશે. વિશેષ કરીને ચોમાસા પછી અને શિયાળા દરમિયાન.

તે ક્યાં શરૂ થાય છે, તેના ઉદ્ભવનાં કારણો, ઉત્તર ભારતમાં તેની શું અસર થાય છે? તે આપણે ત્યાં હવામાનને કેવી રીતે અસર કરે છે? તેના વિશે આ વીડિયોમાં જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.