અમદાવાદ : સેેરેબ્રલ પાલ્સી જેવી બીમારી છતાં ડૉક્ટર બનનાર સ્મિતની કહાણી

અમદાવાદ : સેેરેબ્રલ પાલ્સી જેવી બીમારી છતાં ડૉક્ટર બનનાર સ્મિતની કહાણી
પ્રકાશિત

આ કહાણી છે અમદાવાદના સ્મિત મોદીની, જેમણે સૅરેબલ પાલ્સી જેવી જટિલ બીમારીથી હાર ન માની અને ડૉક્ટર બની પોતાનું સપનું પૂર્ણ કર્યું.

તેઓ કહે છે કે, "ઘણીવાર તો તેમણે ઍપ્રન ન પહેર્યું હોય તો લોકો તેમને જ દર્દી સમજતા હતા."

તેમને સેરેબ્રલ પાલ્સીનો રોગ કેવી રીતે થયો અને કેવા ઑપરેશન કરવા પડ્યા?

સ્મિત ડૉક્ટર બનવાનું કેમ નક્કી કર્યું?

તેમની આ યાત્રામાં તેમણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો?

જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.