ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે? હવામાન વિભાગની શું છે આગાહી?
ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે? હવામાન વિભાગની શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અન્ય તરફ દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં આ તહેવાર દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે? તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન