ગુજરાતના આ ગામે પાણી અને વીજળીનાં કનેક્શન કાપવાનો નિર્ણય કેમ કર્યો?

વીડિયો કૅપ્શન, ગુજરાતના આ ગામે પાણી અને વીજળીનાં કનેક્શન કાપવાનો નિર્ણય કેમ કર્યો?
ગુજરાતના આ ગામે પાણી અને વીજળીનાં કનેક્શન કાપવાનો નિર્ણય કેમ કર્યો?
પ્રકાશિત

ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દારૂ અને પડીકાનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બાદરગઢ ગામમાં દારૂ અને પડીકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગામલોકોના સ્વાસ્થ્યનું રક્ષણ અને યુવાનોને વ્યસનથી દૂર રાખવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પહેલી સપ્ટેમ્બરથી ગામમાં પડીકા, ગુટકા અને દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images