રાજકોટનું એ વૃદ્ધાશ્રમ જ્યાં અપાય છે હોટલ જેવી સુવિધાઓ

વીડિયો કૅપ્શન, રાજકોટનું એ વૃદ્ધાશ્રમ જ્યાં અપાય છે હોટલ જેવી સુવિધાઓ
રાજકોટનું એ વૃદ્ધાશ્રમ જ્યાં અપાય છે હોટલ જેવી સુવિધાઓ
બીબીસી ગુજરાતી
પ્રકાશિત

ગુજરાત સહિત સમગ્ર દુનિયામાં યુવાનો દ્વારા પોતાનાં માતાપિતાને વૃદ્ધાશ્રમે મૂકવાનું ‘ચિંતાજનક’ ચલણ જોવા મળે છે.

સામાન્ય રીતે આપણા મનમાં વૃદ્ધાશ્રમમાં એકલવાયું જીવન અને વૃદ્ધોની જરૂરિયાતો પ્રત્યે ‘દુર્લક્ષ સેવાતું’ હોય તેવી ધારણા હોય છે.

પરંતુ રાજકોટનો આ વૃદ્ધાશ્રમ આ તમામ માન્યતાઓને પાછળ છોડીને વૃદ્ધોને ‘ધરતી પર સ્વર્ગ’નો અહેસાસ કરાવે છે.

અહીં વૃદ્ધોને હોટલ જેવી સુવિધાઓ અપાય છે. વૃદ્ધાશ્રમ અને તેમાં અપાતી સુવિધાઓ વિશે વધુ જાણો માત્ર બીબીસી ન્યૂઝ ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.

રેડ લાઇન
રેડ લાઇન