અમદાવાદ : એ સાસુસસરા જેમણે પુત્રવધૂને હાથીની અંબાડી પર બેસાડી
અમદાવાદ : એ સાસુસસરા જેમણે પુત્રવધૂને હાથીની અંબાડી પર બેસાડી
પ્રકાશિત
અમદાવાદ : સાસુ-સસરાએ પોતાની પુત્રવધૂને એક અનોખી સરપ્રાઇઝ આપી.
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરથી લગ્નની જાન અમદાવાદના સરખેજ પહોંચી હતી અને આ લગ્નપ્રસંગમાં પુત્રવધૂને હાથીની અંબાડી પર બેસાડીને મંડપ સુધી લાવવામાં આવી હતી.
દુલ્હન માટે આ એક મોટું આશ્ચર્ય હતું. સાસરાપક્ષના આ આયોજનથી દુલ્હન તેમના પરિવારમાં ખુશીનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં.
વીડિયો સચીન પીઠવા- પ્રીત ગરાલા






