ગાંધીનગર : ઘોડા પર બેઠેલા દલિત વરરાજાને માર મારવાની ઘટના શું છે?

વીડિયો કૅપ્શન, Gandhinagar : ઘોડા પર બેઠેલા દલિત વરરાજાને માર મારવાની ઘટના શું છે? વરરાજાએ શું કહ્યું?
ગાંધીનગર : ઘોડા પર બેઠેલા દલિત વરરાજાને માર મારવાની ઘટના શું છે?
પ્રકાશિત

'લગ્નપ્રસંગ શોક જેવા વાતાવરણમાં ફેરવાઇ ગયો' આ શબ્દો છે 'વરરાજા'ના.

ગાંધીનગરના ચડાસણા ગામમાં લગ્ન પ્રસંગમાં વરરાજાના ઘોડા પર બેસવા બાબતે ઘર્ષણ સર્જાયું હતું. કેટલાક લોકોએ તેમના પર કથિત રીતે હુમલો પણ કર્યો હતો.

તેમણે પોતાના પર જાતિવાચક શબ્દો ઉચ્ચારાયા હોવાનો પણ આરોપ લગાવ્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. શું છે સમગ્ર મામલો? જુઓ વીડિયોમાં (વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો)

તમને આ પણ વાંચવું ગમશે -

વરરાજાને માર મારવાની ઘટના બની હતી