સુરેન્દ્રનગરની વઢવાણી બાંધણી આટલી ખાસ કેમ છે?
સુરેન્દ્રનગરની વઢવાણી બાંધણી આટલી ખાસ કેમ છે?
પ્રકાશિત
ગુજરાતની સાંસ્કૃતિક વેશભૂષાના વારસામાં બાંધણી ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ બાંધણી માટે વખણાય છે. અહીંની વસતિના 75 ટકા લોકો બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
કેમ આટલી ખાસ મનાય છે અહીંની બાંધણી? જાણો બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆતમાં.






