You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું સાઇનસની બીમારી ચેપી છે? ઘરમાં એકને હોય, તો બીજાને થાય?
શું સાઇનસની બીમારી ચેપી છે? ઘરમાં એકને હોય, તો બીજાને થાય?
પ્રકાશિત
ઘણા લોકોને સાઇનસની બીમારી હોય છે. પ્રદૂષણ અને સિઝનના સંધિકાળ દરમિયાન તેની સંભાવના વધી જતી હોય છે.
ત્યારે શું ઘરમાં કોઈ એક વ્યક્તિને સાઇનસ હોય, તો બીજી વ્યક્તિને પણ તેનો ચેપ લાગી શકે છે?
જાણો, આના વિશે તબીબ શું અભિપ્રાય આપે છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન