દિલ્હી ઍરપોર્ટ પર પહોંચેલા સીજેપીના સ્થાપક શું બોલ્યા?

દિલ્હી ઍરપોર્ટ પર પહોંચેલા સીજેપીના સ્થાપક શું બોલ્યા?
પ્રકાશિત

સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકે જંતર-મંતર પહોંચી ગયા છે. શનિવારે સવારે તેઓ અમેરિકાથી દિલ્હી આવ્યા છે. અભિજિતે જંતર-મંતર પર પહોંચીને પોતાના સમર્થકો વચ્ચે નારા પોકાર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન