You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ઉછરીને આ યુવતીઓ કેવી રીતે પગભર બની
રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ઉછરીને આ યુવતીઓ કેવી રીતે પગભર બની
પ્રકાશિત
આ યુવતીઓ રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ઉછરીને મોટી થઈ છે.
રાજકોટનો કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ અનાથ અને નિરાધાર બાળકોની મદદે આવે છે. મોરબી સ્ટેટના હરભમજી સાહેબે 1907માં આ આશ્રમ બનાવી આપ્યો હતો.
બાલાશ્રમ ના ખજાનચી ચંદ્રકાન્ત પટેલ કહે છે કે આ આશ્રમમાં ઉછરી અને ભણીને નીકળેલા ઘણાંય બાળકો આજે તેમના જીવનમાં એક મુકામ હાંસલ કરી શક્યાં છે અને કેટલાંય બાળકો વિદેશોમાં દત્તક લેવાયાં છે.
પાછલાં 116 વર્ષથી રાજકોટનો કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ નિરાધાર બાળકોનો આધાર બનતો આવ્યો છે.