You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં બનનારી શું નવી સિસ્ટમ વાવાઝોડું બનશે, ગુજરાત પર કેવી અસર થશે?
બંગાળની ખાડીમાં બનનારી શું નવી સિસ્ટમ વાવાઝોડું બનશે, ગુજરાત પર કેવી અસર થશે?
પ્રકાશિત
હાલ બંગાાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે. જેને કારણે હવામાનમાં પરિવર્તન આવી શકે છે.
આ વાવાઝોડાની દિશા કઈ તરફની છે અને તેની ભારત પર કેવી અસર થશે?
આ સાથે જ એ જાણો કે વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાન પર કોઈ સીધી કે આડકતરી અસર થશે ખરી?
ગુજરાતમાં ઠંડી ક્યારે વધશે અને આવતા અઠવાડિયામાં કેવું હવામાન રહેવાની સંભાવના છે?
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન