પાકિસ્તાનમાં અહીં 20 વર્ષોથી ભજવાય છે રામલીલા

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં આર્થિક તંગી વચ્ચે કેવી જામે છે ગરબાની રમઝટ
પાકિસ્તાનમાં અહીં 20 વર્ષોથી ભજવાય છે રામલીલા
કરાચીમાં રામલીલા
પ્રકાશિત

પાકિસ્તાનના હિંદુઓમાં પણ નવરાત્રીની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળે છે. જુદા જુદા મંદિરોમાં લોકો ભેગા મળીને ઉજવણી કરે છે.

કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે ગરબા રમે છે સાથે રામલીલા પણ ઘણી જગ્યાએ ભજવાય છે.

જોઇએ પાકિસ્તાનના કરાચીથી આવા જ એક હિંદુ મંદિરથી બીબીસી સંવાદદાતા શુમાયલા ખાનનો રિપોર્ટ

વીડિયો : શુમાયલા ખાન

રેડ લાઇન
રેડ લાઇન