You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં યુવતીની આત્મહત્યા, પિતાએ કહ્યું આ કારણે દીકરીએ આ પગલું ભર્યું
સુરતમાં યુવતીની આત્મહત્યા, પિતાએ કહ્યું આ કારણે દીકરીએ આ પગલું ભર્યું
પ્રકાશિત
સુરતમાં એક યુવતીની આત્મહત્યાનો મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે.
આત્મહત્યા કરનાર આ યુવતી નેનુ વાવડિયા એક ખાનગી સેન્ટરમાં ટ્યુશન કરાવવા જતાં હતાં.
યુવતીના પિતાનો આક્ષેપ છે કે તેમની દીકરીને એક છોકરો હેરાન અને બ્લૅકમેઇલ કરી રહ્યો હતો.
નેનુના પિતાની ફરિયાદ બાદ પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.
જુઓ સંપૂર્ણ વીડિયો.
(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન