You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના સુદૂર પ્રાંતમાં આ મહિલા ચલાવે છે પરંપરાગત જ્વેલરીનો બિઝનેસ
પાકિસ્તાનના સુદૂર પ્રાંતમાં આ મહિલા ચલાવે છે પરંપરાગત જ્વેલરીનો બિઝનેસ
પ્રકાશિત
બિઝનેસ કરવા માટે તેમની પાસે પૈસા ન હતા ત્યારે તેમણે તેમની માતાની જૂની જ્વેલરીને ઠીક કરીને તેમાથી સ્થાનીય ગ્રાહકો માટે જ્વેલરી બનાવી હતી.
નસરીન અને તેમની સાહેલીઓ મળીને હવે આ બિઝનેસ ચલાવે છે. તેઓ આ બધા દાગીના હાથે બનાવે છે અને તેના માટે સ્થાનીય રૂબીનો ઉપયોગ કરે છે.
આ વિસ્તારની ધણી મહિલાઓએ નસરીન અને તેમની સાહેલીઓથી પ્રેરાઈને પોતાનો જ્વેલરીનો વ્યવ્સાય શરૂ કર્યો છે.
જુઓ સ્વમાનભેર વ્યવ્સાય કરતી આ મહિલાઓની કહાણી...